વિશ્વ હિન્દૂ પરિસદ વિધિ પ્રકોષ્ઠ( લીગલ સેલ ) દ્વારા પીરાણા ખાતે અધિવક્તા અધિવેશન યોજાશે


તા 10/2/24 ના રોજ પીરાણા પ્રેરણા તીર્થ ખાતે વિશ્વ હિન્દૂ પરિસદ ના 60 વર્ષ ના ઉપલક્ષ માં વિધિપ્રકોષ્ઠ દ્વારા અધિવક્તા આદિવેશન પ. પુ. જગદગુરુ શ્રી ગયાનેસ્વેરદiસ જી મહારાજ ના આર્શીવાચન થી શરુ કરવામાં આવશે
આ પ્રસંગે નિવૃત ન્યાયમૂર્તિ શ્રી આદર્શકુમાર ગોયલ. નિવૃત ન્યાયમૂર્તિ શ્રી વિનીત કોઠારીજી . સીનયર એડવોકેટે ગુજ હાઈકોર્ટ શ્રી સુધીર નાણાંવટીજી દ્વારા દીપ પ્રાગટ્ય કરવા માં આવશે અતીથી વિશેષ તરીકે ડો સુરેન્દ્ર જૈનજી સંયુક્ત મહામંત્રી વિશ્વ હિન્દૂ પરિસદ. નિવૃત જજશ્રી આર આર. ત્રિપાઠિજી. નિવૃત ન્યાંયમૂર્તિ એસ. જી શાહ . ડો અભિષેક અત્રેજી એડવોકેટે. સુપ્રીમય કોર્ટ ની વિશેષ ઉપસ્થિતિ માં. દિલીપભાઈ ત્રિવેદી રાષ્ટ્રીય સંયોજક વિધિ પ્રકોષ્ટ ના માર્ગદર્શન માં ગુજરાત માંથી મોટી સંખ્યા માં એડવોકેટેસ હાજર રહી કાયદાકીય માર્ગદર્શન મેળવશે આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પદાધિકારીઓ બાર એસોસિએશન ના હોદેદારો હાજર રહશે આ પ્રસંગે ગુજરાત ના જાણીતા એડવોકટે ડૉ. અશ્વિન ત્રિવેદી લિખિત કાયદા કાનૂન ભાગ 3 નું મહાનુભાવો ના હસ્તે વિમોચન કરવામાં આવશે વિધિ પ્રકોસ્ટ ના હોદેદારો વિજય પટેલ. ફાલ્ગુની ઘન્ટિવાલા. જગદીશ રામાણી એ ગુજરાત ના અધિવક્તા ઓ ને નિમંત્રણ પાઠવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *