શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ વ્યારા દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પૂર્વ સંધ્યાએ વ્યારા નગરમાં ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિશ્વકર્માના વંશજો જોડાયા હતા.શોભા યાત્રા વિશ્વકર્મા મંદિર ઉનાઈ રોડ થી નીકળી નગરના મુખ્ય માર્ગ પર ફરી હતી.