પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. મોરારજી દેસાઇની ૧૨૯મી જન્મજયંતિ નિમિત્તે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી…

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. મોરારજી દેસાઇની ૧૨૯મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્ર સમક્ષ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી…આ અવસરે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *