


ગુજરાત યુનિવર્સિટી ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસીરિયા “ઉષા પર્વ”- ૧૫ માં ઉદગમ વુમન્સ એચીવર એવોર્ડ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારી અને સમાજને નવી રાહ ચીંધનારી માતા-બહેનોને સન્માનિત કર્યા.
