



આવતી કાલે યોજાનાર લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી ને લઈ જિલ્લાના ચૂંટણી એજન્ટ અને કાર્યકરો સાથે શ્રી કમલમ ખાતે અગત્યની બેઠક યોજાઇ બેઠકમાં લોકસભા ઈન્ચાર્જ શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી, સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, પેટલાદ ના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ખંભાત વિધાનસભાના ઉમેદવાર શ્રી ચિરાગભાઈ પટેલ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેનશ્રી કાંતિભાઈ સોઢાપરમાર, પૂર્વ સાંસદશ્રી દિપકભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી જયપ્રકાશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી સુનિલભાઈ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
