વીર મેઘમાયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી ઉપસ્થિત

વીરણીયા, લુણાવાડા ખાતે વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવન ખાત મુહુર્ત અને વીર મેઘમાયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ચેરમેન વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ સાંસદ શ્રી અમદાવાદ પશ્ચિમ ,પેનલ સ્પીકર લોકસભા ,ચેરમેન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદિય કલ્યાણ સમિતિ એ વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના સદસ્ય વઢીયાર પંથકના જાણીતા સામાજીક આગેવાન સમીના વતની શ્રી ભીખાભાઈ મોતી ભાઈ પરમારની કુશળતા પુછતા તેમના ભાવી રાજકીય પ્રગતિ માટે માર્ગદર્શન આપ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *