સોનગઢ નગરપાલિકા“નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું” સ્થળોની સાફ સફાઈ હાથ ધરવામાં આવેલ

નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું” તા.૦૧/૦૬/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ દરમ્યાન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે, જેમાં તા.૦૩/૦૬/૨૦૨૪ ના દિને નગરપાલિકા સફાઈ કર્મચારીશ્રી ઓ સગન સફાઈ હાથ ધરી સોનગઢ નગરપાલિકામાં આવેલ સોનગઢ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રિક્ષા સ્ટેન્ડ વગેરે સ્થળોની સાફ સફાઈ હાથ ધરવામાં આવેલ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *