સુશ્રી શોભા કરંદલાજેએ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

સુશ્રી શોભા કરંદલાજેઆજે નવી દિલ્હીમાં રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીના કાર્યાલયનો હવાલો સંભાળ્યો હતો. તેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો માટે રાજ્ય મંત્રીના પદ પર પણ બિરાજમાન છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001A4MS.jpg

સુશ્રી શોભા કરંદલાજે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી અને પાછલી સરકારમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IQ7D.jpg

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *