અમદાવાદ ખાતે જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન)ના જીતો આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ ખાતે જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન)ના જીતો આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં દેશના દરેક નાગરિક પાસે ઘરનું ઘર હોય તે નિર્ધાર કરવામાં આવ્યો છે. જીતો દ્વારા જૈન સમાજના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ સહાય આપીને પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં સહભાગી બનવા બદલની પહેલને આવકારું છું. પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેના પર કાબુ મેળવવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. આત્મનિર્ભર અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સ્કીલ લોકો માટે અનેકવિધ પ્લેટફોર્મ તૈયાર કરાવમાં આવ્યા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM