પ્રધાનમંત્રીએ આસામના મુખ્યમંત્રી સાથે ધરતીકંપ અંગે વાતચીત કરી, તમામ શક્ય મદદની ખાતરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિવિધ હિસ્સામાં અનુભવાયેલા ધરતીકંપના આંચકા સંદર્ભે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદા સોનોવાલ સાથે વાતચીત કરી હતી.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, “આસામના મુખ્યમંત્રી શ્રી @sarbanandsonwalJi સાથે રાજ્યના વિવિધ હિસ્સામાં અનુભવાયેલા ધરતીકંપના આંચકા અંગે વાતચીત કરી. કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. હું આસામના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરૂં છું.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *