રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે નિર્મિત ઘોઘા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે નિર્મિત ઘોઘા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી -:મુખ્યમંત્રી…

જામનગર શહેરના વોર્ડ નં ૪ રૂ.૧.૨૬ લાખના સીસી બ્લોકના કામનુંરાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ ખાતમુર્હૂતકર્યુ

શહેરના વોર્ડ નં. ૪માં નવાગામ ઘેડ-સરકારી સ્કુલ પાસે રૂ.૧.૨૬લાખના ખર્ચે થનારાસીસી બ્લોકકામોનું ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠા…

કોરોના સંક્રમણ કાળમાં પણ રમત ગમત ખેલકૂદ પ્રવૃત્તિનો વિકાસ રૂંધાય નહીં તેની કાળજી સાથે ગુજરાતની ત્રણ નવતર પહેલના ઈ-લોન્ચિંગ કરતા મુખ્યમંત્રીશ્રી

રાજ્યના પ્રતિભાવંત-હોનહાર ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓમાં નામ રોશન કરે તેવી સઘન તાલીમ વ્યવસ્થા ગુજરાતમાં વિકસાવી…

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રજીસ્ટ્રેશનનો આજથી શુભારંભ

એકપણખેડુતરજીસ્ટ્રેશનકરાવ્યાવગરરહીનજાયતેનીસંપૂર્ણતકેદારીઅનેવ્યવસ્થારાજ્યસરકારદ્વારાગોઠવવામાંઆવશે : કૃષિમંત્રીશ્રીઆર.સી.ફળદુ      કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા…

ગાંધી જયંતિ રજી ઓકટોબર મુખ્ય મંત્રીશ્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થઇ પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે

વીડિયો કોન્ફરન્સથી યોજાશે વિવિધ કાર્યક્રમો : રાજ્યના પાંચ જિલ્લા પોરબંદર, મહેસાણા, આણંદ, ગાંધીનગરના ગામોમાં ૧૦૦ ટકા…

સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વચ્છતા દિને રાજ્યભરની પાંચ લાખથી વધુ મહિલાઓ એક સાથે હેન્ડ વોશ કરીને સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ થશે : મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આંગણવાડી કેન્દ્રો અને બ્લોક ઓફિસનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કરાશે જિલ્લા કક્ષાના…

અલ્પસંખ્યક અને વિકલાંગ સમુદાયના ૬૩ લાભાર્થીઓના બેંક ખાતામાં રૂા.૧૦૪ લાખની લોનની રકમ જમા કરાઇ

સ્વરોજગારી માટે નાના ધંધા/વ્યવસાય અને ઉચ્ચ અભ્યાસ માટે લાભાર્થીઓના ખાતામાં  ઓનલાઇન ડી.બી.ટી. મારફતે લોન સહાય જમા…

દેશમાં ઘણા રાજ્યોમાં પહેલેથી જ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી થાય છે -સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ

દેશ અને રાજ્યનો ખેડૂત બંધનો માંથી મુક્ત થયો છે એમ.એસ.પી. નો કાયદો પહેલેથી છે જેથી તેને…

સંજાણ ખાતે ફોરેસ્‍ટ થાણાનું લોકાર્પણ કરતા વન વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે બ્રિટીશ શાસન સમયનું ફોરેસ્‍ટ થાણાનું રૂા.૧૨ લાખના ખર્ચે નવીનીકરણ કરાતા…

ધોડીપાડા ખાતે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રીના હસ્‍તે ઉમરગામ તાલુકાના કોરોના વોરિયર્સનું સન્‍માન કરાયું

કોરોના મહામારીમાં વલસાડ જિલ્લા વહીવટીતંત્રની સાથે આરોગ્‍યકર્મીઓ લોકોને કોરોનાથી રક્ષિત કરવા દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે.…

SCAM SCAM