ભારતીય જનતા યુવા મોરચા, ખોખરા વોર્ડ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સુવર્ણ સાત વર્ષ પૂર્ણ થતાં “વેક્સિન જન જાગૃતિ સાયકલ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું.

ભારતીય જનતા યુવા મોરચા, ખોખરા વોર્ડ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સુવર્ણ સાત વર્ષ પૂર્ણ થતાં “વેક્સિન જન જાગૃતિ સાયકલ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વોર્ડ ના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, મહામંત્રી શ્રી અનિલભાઈ જનઈકર વોર્ડ ના મ્યુ કાઉન્સિલર શ્રી કમલેશભાઈ પટેલ, ચેતનભાઈ પરમાર, જીગીશાબેન સોલંકી , યુવા મોરચાના હોદ્દેદાર, કાર્યકર્તા અને યુવાનો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *