નનાનપુર ના તળાવ માં નર્મદા ના નીર આવતા લોકો અચંબામાં..

નનાનપુર ના તળાવ માં નર્મદા ના નીર આવતા લોકો અચંબામાં..સરપંચને લોકોએ જાણ કરતાં ખબર પડી કે માંગણી ઓ પછી હવે પાણી આવ્યું અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામના તળાવમાં એકાએક નર્મદા ના નીર આવી જતાં લોકોને કો અચંબામાં પડી ગયા હતા..કે.આ.શુ..આ નીર ભાજપ વારાઓ દ્વારા અપાયા હશે કે શું હશે…કારણ કે અગાઉ ભાજપના જ હોદ્દેદારો દ્વારા આ નીર નો વાલ્વ ખૂલ્લો મૂકી કાર્યક્રમ ના થોડાક જ સમયમાં પાણી બંધ થઈ ગયું હતું ને માંડ તળાવમાં રેલો પહોંચ્યો હતો જેના કારણે લોકો એ મન વારી લીધું હતું..આને આજે એકાએક નીર આવતા લોકોએ સરપંચશ્રી ગીરીશભાઈ પટેલ ઉપસરપંચ જનકભાઇ પટેલ ને જાણ કરતાં ખબર પડી કે આશરે ક્યારનીય રજુઆત કરી હતી જેના લીધે હવૂ પાણી અહીં આવી રહ્યું છે.ત્યારે જોવું એ રહયૂ કે નનાનપુર નું તળાવ ભરાશે કે છલકાઈ જશે .. લોકોમાં ચર્ચતો પ્રશ્ન.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *