ભારતીય જનતા પાર્ટી કણૉવતી મહાનગર ખાનપુર કાર્યાલય ખાતે મહિલા મોરચાના નવનિયુક્ત પ્રમુખ,ના પદગ્રહણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી કણૉવતી મહાનગર ખાનપુર કાર્યાલય ખાતે મહિલા મોરચાના નવનિયુક્ત પ્રમુખ,( પ્રો.ડૉ. સ્મિતાબહેન જોશી)તેમજ મહામંત્રીઓ( મહામંત્રી જૈમિની બહેન પંડ્યા, મહામંત્રી ડો.ચંદના બહેન પટેલ) ના પદગ્રહણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાયૅક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રદેશ મહિલા મોરચા ના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ,પ્રદેશ કોષાધ્યક્ષ અને કર્ણાવતી મહાનગરપાલિકા ના પ્રભારી શ્રી ધર્મેન્દ્ર શાહ, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા ડૉ.દીપિકા બહેન સરડવા,શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ તેમજ કણૉવતી મહાનગરના તમામ મહિલા કાયૅકતૉઓ અને કાઉન્સીલર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય અમદાવાદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *