માંન. મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા સરદાર નગર ખંડ ખાતે જીલ્લા કક્ષાના ” રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

૫ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના..

ગુજરાત સરકાર દ્વારા ” રોજગાર દિવસ ” ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગુજરાત સરકારના માંન. મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા સરદાર નગર ખંડ ખાતે જીલ્લા કક્ષાના ” રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા ના વિવિધ વિભાગો સહિત અન્ય ક્ષેત્રો માં રોજગારી પ્રાપ્ત કરેલ નવ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પટેલ,જીલ્લા પંચાયત ના પ્રમુખ કુ.કામનીબેન સોલંકી,જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, ગોધરા વિધાનસભા ના ધારસભ્ય શ્રી સી.કે રાઉલજી,કાલોલ વિધાનસભા ના ધારસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણ,મોરવા હડફ વિધાનસભા ના ધારસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, જીલ્લા મહામંત્રી શ્રીઓ શ્રી મયંકભાઈ દેસાઈ, શ્રી કુલદીપસિંહ સોલંકી,જીલ્લા ઉપપ્રમુખ શ્રી ડૉ યોગેશભાઈ પંડ્યા,ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી મણીબેન રાઠોડ, સહિત સંગઠન ના સૌ હોદ્દેદારશ્રીઓ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *