ગુજરાત સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત વિવિધ વિકાસલક્ષી કામો ના શિલાન્યાસ તથા લોકાર્પણ

ગુજરાત સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત વિવિધ વિકાસલક્ષી કામો ના શિલાન્યાસ તથા લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી નિતિનભાઈ ગડકરી જી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ વર્ચ્યુઅલ કોન્ફરન્સ થકી જોડાયા હતા. આજે આણંદ જિલ્લા ના કુંજરાવ ખાતે ૬૬ kv સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, ઉમરેઠ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, આણંદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ, આણંદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અંજનાબેન, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુનીલભાઈ સોલંકી, આણંદ જિલ્લા પ્રમુખ પૂર્વ મહેશભાઈ પટેલ, કુંજરાવ ગામના સરપંચ શ્રીમતી ગીતાબેન, આણંદ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ સોલંકી, એપીએમસીના ચેરમેન ભરતભાઈ પટેલ, જેટકો ના અધિકારી શ્રી આર.કે પટેલ તથા જેટકો ના અધિકારીગણ અને એમ.જી.વી.સી.એલના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM