ચોટીલા ના પ્રાંત અધિકારી એ ગામડાંના લોકો નો ડર દૂર કરીને ૨૫ લોકને કોરોનાની વેકસિન લેવડાવી

ચોટીલા ના ધારૈઇ ગામે પ્રાંત અધિકારી આર.બી અંગારી ની અધ્યક્શસ્થાને વેક્સિનેશન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક બાજું દેશમાં કોરોના ની ત્રીજી લહેર ની સંભાવના છે.ત્યારે ગામડાં લોકો કોરોના ની વેક્સિન લેવામાં ગભરાઇ રહીયા.ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી ધારૈઇ ગામે રૂબરૂ દોડી જઇને ગ્રામજનો ને કોરોના વિશે સમજણ આપી ને ૨૫. લોકો ને કોરોનાની વેક્સિન આપાવી ને વેક્સિનેશન ની કામગીરી આગળ ધરવામાં આવી હતી..

રીપોર્ટ..લઘુભાઈ ધાધલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *