રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના લેવા પટેલ સંસ્કૃતિ ખાતે જેસીઆઈ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી શહેરના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે કોરોના વેક્સિનેશન કેમ ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ તથા ફ્રી દવા વિતરણ કરવામાં આવી હતીજેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા કેમ્પની મુલાકાત કરી હતી અને ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી jci સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડોક્ટરોનો જે સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુંતથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાંલોકો ઉપસ્થિતિ રહ્યા હતા કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં રજત વિનાયક પ્રાઇવેટ લિમિટેડ તરફથી વિનામૂલ્ય દવા આપવામાં આવી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM