શંખેશ્વર કૉલેજ ના સંસ્કૃત ભાષા ના પ્રોફૅસર ડૉ કુંજલ ત્રિવેદી ને વડોદરા ખાતે અચીવમેંટ અવોર્ડ એનાયત થયો

રાષ્ટ્ર સેવિકા સંસ્કૃત  ભારતી ના સેવાકીય સમર્પિત  સેવિકા સંસ્કૃત  અધ્યાપિકા   અને  સંસ્કૃત  વિદૂષિ શંખેશ્વર કૉલેજ ના પ્રોફૅસર ડો. કુંજલ બહેન ત્રિવેદી ને  ગુજરાત સીને ગ્રેવા  સમગ્ર ગુજરાત ના શ્રેષ્ઠ   સંસ્કૃત અધ્યાપિકા  એવોર્ડ થી સન્માનિત

વંદેમાતરમ મંચ ના શિક્ષણ વિભાગ ના  રાષ્ટ્રીય મહાસચિવ અને  સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલબહેન  ત્રિવેદી ને  વડોદરા ખાતે તા.30/12 /2021ના રોજ ગુજરાત સીને મીડિયા થી બેસ્ટ પ્રોફેસર ઓફ ગુજરાત ના  સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021   થી  સન્માનિત કરવામાંઆવ્યા. સંસ્કારી નગરી વડોદરાના આંગણે રાજકોટ ગુજરાત ને ગૌરવ  અપાવનાર   ડૉ કુંજલ ત્રિવેદી ને સાહિત્યકાર, પત્રકાર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ કલાકાર કસબીઓ, , શ્રેષ્ઠ  શિક્ષકો અને વિવિધ ઉધોગિક સાહસિકો માટેનો એવોર્ડ સમારોહ  માં સમાજની વિશિષ્ટ સેવા ઓ માટે ગુજરાત સીને સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021થી સન્માનિત કરવા બદલ ગ્રેવા ફિલ્મ પ્રોડક્શનના દ્વારા પંડિત દીનદયાલ હોલ આજવા રોડ વડોદરા ખાતે તેઓનું સન્માન આદરણીય શ્રી મહેશ સવાણી ઉદ્યોગપતિ સુરત જેઓના દ્વારા ૪૫૦૦ જેટલી કન્યાઓ નું કન્યાદાન કરાયું છે એવા અને લોક પ્રિય કવિ લેખક શ્રી નૈષધ મકવાણા સાહેબ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ નું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું છે. ડૉ કુંજલ ત્રિવેદી મૂળ તો રાજકોટ ના વતની છે. માઁ ભારતી માટે   સંસ્કૃત ભારતી પુર્ણકાલીન સમર્પિત રાષ્ટ્રીય સેવિકા છે. અને  બહેનશ્રી શ્રી પ્રખર રાષ્ટ્ર ભક્ત છે. બેન  પોતાના સ્વ ખર્ચે નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ માં પણ સાલ સક્રિય છે.સાથે સાથે બેહનશ્રી ભારતીય જનતા પાર્ટી ના સમર્થક મહિલા કાર્યકર્તા તરીકે પણ પોતાની ફરજ બજાવી રહિયા છે. બહેન શ્રી ઉત્તમ  એવી  સામાજિક સંસ્થા વંદે માતરમ્ મંચ શિક્ષા વિભાગ ના મહા સચિવ ગુજરાત છે. બહેન શ્રી બહુમુખી પ્રતિભા ના સ્વયં ધની છે .માટે જ અલગ અલગ અનેક સેવાકીય સંસ્થાઓ માં પોતાના ખર્ચે . નિઃ સ્વાર્થ કર્યો કરતા રહે છે. સંસ્કૃત ના પ્રોફૅસર તરીકે  બનાસકાંઠા ના પાટણ ખાતે  ફરજ બજાવે છે.    બહેન શ્રી  સંસ્કૃત ભાષા  જન જન  સુધી પહોંચે  અને દેવભાષા ના  પ્રચાર પ્રસાર ને સંવર્ધન નું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે જે વંદન અભિનંદન અને સરાહનીય કાર્ય  થકી  બિરદાવા યોગ્ય છે .બહેન શ્રી સમાજ માં દેશ માં લોકો સુશિક્ષિત થાય અને દેશ ની જનતા  થકી સરકાર ના અનેક લાભો  મેળવી  વિકસિત સરકાર   બને સુશાસન માં જનતા હર  હંમેશા સરકાર ના સમર્થક માં રહે તે ઉદેશ્ય થી ખૂબ સેવા આપી  જન જન માં જન  જાગૃતિ અભિયાન ચાલવી રહિયા છે. સાથે  સાથે    ધર્મ નિષ્ઠ  બહેન શ્રી  કૈલાશ માન સરોવર મુક્તિ આંદોલન મહિલા સમિતિ ના ગુજરાત પ્રદેશ ના પ્રમુખ,   છે સરકાર માં પણ અવારનવાર રજુઆત કરી સહુ ગુજરાત ની જનતા ને  કૈલાશ ધામ ના દર્શન થાય તેથી  કારમુક્તિ  અભિયાન માં સક્રિય ઓણ4 છે. સહકારભારતી ના પાટણ જિલ્લા મહિલા અધ્યક્ષા અને ભૂદેવ સમિતિના રાજકોટ ના અધ્યક્ષ,  પ્રોગ્રામ ઓફિસર સહકાર ભારતી ડૉ કુંજલ ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર, એન એસ એસ, સાંસ્કૃતિક પ્રોગ્રામ ઓફિસર ને પ્રમુખ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા ડૉ કુંજલ ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.અને બહેન શ્રી આપ જેવા   નિખાલસ સૌમ્ય અને રાષ્ટ્ર ભાવના માટે  રાત દિવસ કર્તવ્ય નિષ્ઠ દૈવી સ્વરૂપા નારી શક્તિ ને …વંદન સાથે  સાથે  આપ શ્રી ને જન્મદિવસ ની અન્નત શુભેચ્છાઓ.આપ નિરંતર  પ્રગતિ કરી ગુજરાત  અને  માઁ ભારતી નું નામ રોશન કરો તેવી સોમનાથ મહાદેવ ને પ્રાર્થના. 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM