પાટણ જિલ્લાની ડો.બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયની મુલાકાત કરવામાં આવી

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સૂચના અનુસાર ” છાત્રાવાસ સંવાદ પ્રકલ્પ ” અંતર્ગત પાટણ જિલ્લાની ડો.બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયની મુલાકાત કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ભવિષ્ય માટેની શુભકાનાઓ પાઠવવામાં આવી. ડૉ.બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના વોર્ડન શ્રી રાકેશભાઈ રાજપુતને ડો.બાબાસાહેબ આંબેડકરજી નું પુસ્તક આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રકલ્પ ના સંયોજક તેમજ પ્રદેશ મોરચાના મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય,શ્રી ગંગારામભાઇ સોલંકી,પાટણ જિલ્લા મોરચાના પ્રમુખ શ્રી વશરામભાઇ સોલંકી ( વરાણા ) મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ પાલડીયા,શ્રી મહેશભાઈ જાદવ,પ્રદેશ મહિલા મોરચાના કારોબારી સભ્ય શ્રીમતિ ગીતાબેન સોલંકી,જિલ્લા મોરચાના મહામંત્રી શ્રી કલ્પેશભાઈ ડોડીયા,શ્રી વિનોદભાઈ કરલિયા અને જિલ્લા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *