વડોદરા મા ભારતીય જનતા પક્ષ તરફથી ગાંધીનગર ગૃહ ખાતે મૌન ધરણા કાર્યક્રમ અંતર્ગત શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ, મહામંત્રી શ્રી સુનિલ સોલંકી ,ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે,મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા,ડે.મેયર શ્રીમતી નંદાબેન જોષી તથા ભારતીય જનતા પક્ષ ના કાયૅકરો હાજર રહ્યા હતા.


