મોરબી જિલ્લાનો ધરણા કાર્યક્રમ મોરબી શહેરમાં માં ગાંધી બાગ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી કાર્યક્રમ યોજાયું કાર્યક્રમમાં ઉપસ્થિત મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મહા મંત્રી જયુભા જાડેજા ઉપપ્રમુખ જીતુભાઈ પંડ્યા નિકુંજભાઈ કોટક ધર્મેન્દ્ર ભાઈ કણજારીયા મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા મહામંત્રી ભાવેશ કણજારીયા નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,કે કે પરમાર ચેરમેન સુરેશ ભાઈ દેસાઈ દેવાભાઈ અવાડીયા મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મંજુલાબેન દેત્રોજા નિર્મળાબેન હડિયલ તેમજ કાઉન્સિલર શ્રી ઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા…




