વાઘરાેલ તા.દાંતીવાડા સરપંચનાે અભિવાદન સમારાેહ યાેજાયાે

દાંતીવાડા તાલુકાના વાઘરાેલ ગામના સરપંચ તરીકે સતત બીજીવાર ચુંટાયેલા ભુરાભાઈ દેસાઈનાે અભિવાદન સમારાેહ રાજકીય તેમજ સામાજીક આગેવાનાેની હાજરીમાં યાેજાઈ ગયાે…જે પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ (ગઢ) , દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ ગણપતલાલ રાજગાેર , જિલ્લા ભાજપ અગ્રણી વસંતલાલ પુરાેહિત, મેરુજી ધુંખ સહિત આજુબાજુ વિસ્તારના આગેવાનાેઅે સરપંચશ્રીનું શાલ આેઢાડી સન્માન કરી શુભકામનાઆે પાઠવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *