આજ રોજ 13 જાન્યુઆરી 2022 ના રોજ ઉતરાયણ પર્વ ના આગલા દિવસે ગરીબ જરૂરિયાતમંદ બાળકો ને બોટાદ જિલ્લા યુવા મોરચા ના હોદેદાર જલદીપભાઈ મુંધવા દ્વારા બરવાળા મા પતંગો નું વિતરણ કર્યું હતું તેથી આ બાળકો અને તેમના પરિવારજનો ખુશ થઈ ગયેલા જોવા મળ્યા હતા.