મહેસાણા કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીના કોરોડો કાર્યકર્તાઓના પ્રેરણાશ્રોત એવા શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની નિર્વાણતિથિ નિમિત્તે મહેસાણા શહેરના કાર્યકર્તાઓ દ્વારા શપંડીત દીનદયાલજીને શ્રધ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શહેરના વિવિધ સંગઠનોના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વનિધિ ફંડમાં રુ.22600નું અનુદાન આપવામાં આવ્યું. જેનો પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલે જિલ્લા પ્રમુખશ્રી જશુભાઈ પટેલને ચેક અર્પણ કર્યો હતો. જેમાં 1000 જશુભાઇ પટેલ, 1000 નટુજી ઠાકોર, 1000 ડોક્ટર જે એફ ચૌધરી, 1000 મુકેશભાઈ પટેલ, 1000 રાજુભાઈ ચૌધરી, 1000 અનિલભાઈ પટેલ મુખી, 1000 પરેશભાઈ દવે, 1000 મુકુંદભાઈ પટેલ, 1000 કિર્તીભાઈ પટેલ નગરસેવક, 1000 કિર્તીભાઈ પટેલ સામવેદ, 1000 રાકેશભાઈ પટેલ નગરસેવક, 1000 શુભમભાઈ શાહ, 1000 મફતભાઈ વી પટેલ, 1000 રશ્મિકાંત સાજલિયા, 1000 જગદીશભાઈ સી પટેલ પરા, 1000 જગદીશજી મનુજી ઠાકોર, 500 ગંગારામભાઈ પટેલ, 500 પ્રેમીલાબેન સોજલીયા, 500 કોકીલાબેન ચાવડા, 500 જયાબેન રાજપુત, 500 ચંદ્રિકાબેન પટેલ, 500 કુંદનબેન પટેલ, 500 સાનિયાબેન શાહ, 500 નીતાબેન ભટ્ટ, 500 રોનકબેન પટેલ, 500 સ્મીતાબેન પટેલ, 500 મધુબેન વાય.ગોસ્વામી, 500 કેતાબેન રાવલ, 200 રંજનબેન પરમાર, 100 જગદીશભાઈ ઠાકોર બંકાભાઈ, 100 પ્રહલાદભાઇ પી.પટેલ VPC, 100 જોત્સનાબેન આર્યબંધુ, 100 રેણુકાબેન ઠાકર એમ કુલ મળીને રૃ.22600નું અનુદાન એકત્રીત કરીને સ્વનિધિ ફંડમાં આપવામાં આવ્યું હતું.


