મસ્ક્ત અને મસ્ક્ત સલતન એ જેમને શેખ નું બિરદુ આપ્યું

કાર્યક્ષેત્ર મસ્ક્ત અને મસ્ક્ત સલતન એ જેમને શેખ નું બિરદુ આપ્યું છે એવા મૂળ માંડવી કચ્છ ના શેઠ ખીમજી રામદાસ અને એમના જ વંશજ અનિલ શેઠ જેમને પણ શેખ નું બિરદુ આપવામાં આવ્યું…માંડવી શહેર મધ્યે પધારતા એમનું ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર ના અધ્યક્ષ તરીકે દેવાંગભાઈ દવે અને તેમની ટિમ તથા શહેર માં વેપારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું તથા નગર સેવાસદન ના અધ્યક્ષા હેતલબેન સોનેજી અને કાઉન્સિલરો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *