જામનગરના સેવાના ભેખધારી લાલ પરિવારનો અનોખો યજ્ઞ–રાજનિતિ ના મુલ્યો સાથે સેવાનુ માધ્યમ સાબિત કરતા હાલાર રત્ન

સફળ બિઝનેસમેન સફળ સમાજસેવક કેમ બને?? માતા-પિતાનો વારસો જાળવી લાલ બંધુઓએ કંડાર્યો  પ્રેરક  રોડમેપ  શીપીંગ સહિતના બીઝનેસ ક્ષેત્રે અગ્રેસર–સહાય ની અવિરત વહાવતા સરવાણી–સમાજના દરેક વર્ગ ને સાથે લઇ ચાલવાની નેમ નો સમન્વય જીતુલાલ માટે છે સહજ

પિતાશ્રીની પુણ્ય સ્મૃતિ–પુત્રની  ભાવમય સ્મૃતિની હંમેશા જરૂરીયાતમંદોની મદદથી કરે છે અવિરત પુષ્ટી

જામનગર ( ભરત ભોગાયતા)
ધન ની જુદી જુદી ગતિ શાસ્રોમા દર્શાવી છે તેમા સદકાર્ય દાન ધર્મ માટે લક્ષ્મીજી નો યોગ્ય ઉપયોગ એ શ્રેષ્ઠ ગતિ છે સનાતન પરંપરાના  નિતિશાસ્ર ના આ સિદ્વાંતને માત્ર જાણવો જ નહી ચરિતાર્થ કરનાર જામનગરના શ્રેષ્ઠી-મહાજન અને પ્રતિષ્ઠીત  લાલ પરિવારની સેવા પાણી થી માંડી પોષણ સુધીની અવિરત છે
તાજેતરમા યુવાનો માટે ક્રિકેટ કાર્નિવલ હોય કે આખના દરદીઓ જેમને દરદી નારાયણ ગણી તેમના માટે ભવ્ય કેમ્પ હોય સાથે પ્રદેશભાજપ પ્રમુખ પાટીલજીના જન્મદિવસની અનોખા આવા સેવાકાર્યથી  ઉજવણી હોય ……તે તાજેતરના આયોજન મા રાત દિવસ એક કરનાર જીતેન્દ્ર એચ. લાલ એ જ્યેષ્ઠ બંધુ અશોક લાલનુ વખતોવખત  સઘન માર્ગદર્શન લેતા રહે છે   તો સાથે સાથે મિતેષલાલ ક્રિષ્નરાજ લાલ  વિરાજલાલ પણ ખભે ખભા મીલાવી સેવાયજ્ઞ દીપાવે છે તે ભાવના પરિવારના સંસ્કાર દીપાવે છે તેમ અાદર્શતાના આગ્રહીઓનો મત છે કેમકે સમગ્ર પરિવાર તેમાય યુવાન અને પોતાના ક્ષેત્રના માસ્ટર્સ એવા જીતુભાઇ લાલના પુત્ર ભત્રીજાઓ જેઓ બીઝનેસ અને એક્સલન્સી ના ફીલ્ડમા લેન્ડમાર્ક અચીવર છે તે સૌ ડાઉન ટુ અર્થ  રહી  વેરીયસ સોશ્યલ એક્ટીવીટીઝમા દાદાશ્રી દાદીશ્રી માતૃશ્રી પપ્પાશ્રી  ના આદર્શજીવન કાર્યોમા હોંશ હોંશે જોડાય અને   પોતાના ક્ષેત્રોની વ્યસ્તતા વચ્ચે ઓતપ્રોત થય ને પોતાની પણ આગવી ઓળખ પ્રસ્થાપીત કરી રહ્યા છે તે સંસ્કૃતિ જતન સમાન છે તેમ પરિવારભાવના મહત્વના સિદ્વાંતો મુલવનારા સૌ સહેજે કહે છે
લોહાણા સમાજના પ્રમુખ સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો. પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના બબે વખત પ્રમુખ અનેક પ્રાદેશીક અને રાષ્ટ્રીય સંસ્થાઓમા ડાયરેક્ટર મેમ્બર કો ઓપ્ટ હોવા છતા એ જ સાદગી સૌને મળે સૌ ને મહત્વ આપે તેવા જીતુલાલ ની ખ્યાતિ એક બુલંદીને ટચ કરે છે તેવો સમાજશાસ્રીઓ અને વિશ્ર્લેષકોનો બહુમુલ્ય અભિપ્રાય  છે
હા તેમના માટે પ્રચાર ની કોઇ જરૂર જ નથી તેમના સાલસ સ્વભાવ સાથેની લોકો વચ્ચે રહેવાની નેમ આરોગ્ય સેવા શિક્ષણ સેવા વિવિધ સાધન સહાય પુસ્તકો ની સેવા અન્નદાન સેવા દસાર્મિક સંસ્થાઓમા સેવા કેમ્પ રમતજગત યુવા વિકાસ દીકરીઓના ઉત્કર્ષ માટેના કાર્યો સહિત અનેકવિધ સેવાકીય અવિરત યજ્ઞો જ તેમની પ્રસિદ્ધી દર્શાવે છે સાથે સાથે શીપીંગ સહિતના જહેમતવાળા ઉદ્યોગક્ષેત્ર જુદા જુદા ક્ષેત્રના બીઝનેસ પારીવારીક જવાબદારી બેસ્ટ મેનેજમેન્ટ અને પ્રોપર ડીસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક ની ગટસ ખરા સમયે ખરો નિર્ણય …..વગેરે ઘણી બધી ખાસીયત તેમને રાજ્યસરકારના પુર્વ મંત્રીશ્રી પિતાશ્રી તરફથી વારસો છે અને તે સદગુણ તેમને સમયની માંગ મુજબ જાતે કેળવ્યા છે તો માતુશ્રી તરફથી ધર્મ ભક્તિ અને સેવા નો ત્રિવેણી સંગમનો વારસો મળ્યો છે
એકંદર કોઇ પ્રસંશા કરવાની જરૂર ન પડે તેવા મુઠી ઉચેરા માનવી જે.એચ.લાલ હાલ અનેકવિધ સેવા પ્રકલ્પો હાથ ધરી અવિરત સેવા કરી રહ્યા છે જેનો જામનગરવાસીઓ આજુબાજુના લગત વિસ્તારના જરૂરીયાતમંદો વિદ્યાર્થીઓ દિવ્યાંગો રમતવીરો દીકરીઓ બેરોજગારો લોહીની ને સારવારની જરૂરીયાત વાળા દરદીઓ સહિત દરિદ્ર નારાયણો બહેનોની સંસ્થાઓ યુવાસંસ્થાઓ તાલીમી સંસ્થાઓ વૃદ્ધાશ્રમો અનાથઆશ્રમો વગેરેમા મળી અસંખ્ય ક્ષેત્રમા લાલ પરીવારની જેને કહેવાય જમણા હાથે દાન આપ્યુ હોય અને ડાબા હાથને ય જાણ ન થાય તેવી પ્રસિદ્ધી મોહ વગરની સેવાઓ અગણીત છે
જામનગરના દરેક વર્ગ દરેક ક્ષેત્ર અને દરેક આયામ મા પ્રગતિ થાય તે ધ્યેય સાથેની તેઓની સેવાકીય પ્રવૃતિઓ હવે બીજ માંથી ઘેઘુર  વટવૃક્ષ બની છે જેના છાયડાની ટાઢક અનેક લાભાર્થીઓ સુધી અવિરત પહોંચી રહી છે
આવા સદગૃહસ્થ એ નગરનુ રત્ન ગણાય અને જરૂરીયાતમંદોનો સધીયારો ગણાય તેમજ  તેઓને સંતો મહંતો ગાદીપતિઓ નુ અવિરત માર્ગદર્શન અને આશિર્વાદ પ્રાપ્ત થતા રહે છે તેને જીતુલાલ અને લાલ પરીવાર સદભાગ્ય ગણે છે પુણ્ય કાર્યોની ફલશ્રુતિ ગણે છે
વાત આવે છે રાજકારણ ની ત્યારે સામાજીક મોભો તો વરસોથી કેળવ્યો હોય જીતુલાલ કે અશોકલાલ માથરે રાજકીય ક્ષેત્ર રાજકારણ નહી રાજનિતિ છે સમીક્ષકો આ તફાવત જાણે છે ભારતની આદર્શ રાજનિતી ના મુલ્યો સાથે નાનામા નાના કાર્યકર્તાથી માંડી પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓમા લોકપ્રિય થવુ સહેલુ નથી પરંતુ નગર રત્ન સમાન બંને બંધુઓ માટે સહજ છે કેમકે સદગુણની સુવાસ સદકાર્યોનુ ભાથુ અને સેવાકાર્યોના અવિરત યજ્ઞ અને એ માટે તેમની સાથે સ્વયંભુ જોડાતા સુઝકાવાલકા સેવાના સમર્પિતોને પણ કઇક કર્યાનો અહેસાસ થાય ત્યારે મુળરૂપે સેવાની ધરી પર અગ્રેસર એવા જીતુલાલને સેવાઓથી જરૂરી આયોજનોથી અગણિુત સહાય થી કેટલો આત્મસંતોષ થતો હશે??? તે તો તેઓજ અનુભવી શકે છે છતાય વિનમ્ર ભાવે તેઓ હંમેસઅ એક જ વાત કરે છે કે મને ઇશ્ર્વરે નિમિત બનાવ્યો છે અને કોઇનો હાથ ઝાલી તેમને પગભર કરૂ દરદીઓની સેવા કરી સાજા કરૂ યુવાનો ભાઇઓ બહેનો ને શિક્ષણ રમતગમત અને ટેલેન્ટ વિકસાવવા આયોજનો કરૂ જરૂરીયાતમંદો ને સહાય કરૂ …..વગેરે જે કઇ કરૂ છુ તે સમાજ નુ ઋણ ઉતારવાનુ મારૂ કર્તવ્ય કરૂ છુ અને તેમાં ખુબ સંતોષ થાય છે આ સંતોષ જ માનવીને આંતરીક સમૃદ્ધી અર્પે છે તેમ કહી જીતુલાલ એ એમ પણ ઉમેર્યુ છે કે નગરના દૈક વર્ગ દરેક ક્ષેત્ર દરેક લાભાર્થીઓનો સ્નેહ જ મારી લોકપ્રિયતા છે એ સ્નેહની શક્તિ મને વિવિધ સદકાર્યોની પ્રેરણા આપે છે જે માટે પરિવારજનો મિત્રો જુદા જુદા ગૃપ તેમજ મારા સીનિયરો રાજકીય આગેવાનો હોદેદારો જાહેરજીવનના વ્યક્તિવિશેષો શિક્ષણવિદો નિષ્ણાંત તબીબો ઉદ્યોગપતિઓ સફળ બીઝનેસમેન ઓર્ગેનાઇઝેશનો અને સર્વે સમાજ એમ સૌ નો સહયોગ હોઇ મને મારા વ્યવસાય અને સેવાકાર્ય બંનેનુ સમન્વય તેમજ શ્રેષ્ઠ સંકલન કરવાનો ઉત્સાહ અને ટાઇમ મેનેજમેન્ટ બંને કરવાની શ્રેષ્ઠ તકો મળે છે
જાણવા મળ્યા મુજબ વૈશ્ર્વીક નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી થી તેઓ અભિભુત છે તો ગુજરાતના જ બીજા પનોતાપુત્ર કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ નેતા માન. અમીતભાઇ શાહની ખરી રાજનિતી ને પ્રેરક માને છે તેવીજ રીતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ  સા. ના માઇક્રોમેનેજમેન્ટ નિખાલસતા સંગઠન ને સશક્ત કરવાની આગવી સુઝ ચુંટણી ની વ્યુહ રચના અને અખુટ આત્મવિશ્ર્વાસ ને જીતુલાલ આદર્શ ગણે છે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સતા સાથેની સાદગી અને સરળતાને સફળતાનો મંત્ર માને છે દરેકનુ સિનિયર માર્ગદર્શક સુચન કરનાર સૌ અગ્રણીઓ સાથે સાથે સમાજજીવન ના વિવિધ વર્ગની જરૂરીયાતોનુ મહત્વ જાણનારા અને મહત્વ આપનારા લાલબંધુઓ હંમેશા લો પ્રોફાઇલ રહી જમીની હકીકત સાથે જોડાઇ ને સિનિયરોને સન્માન અને સહ્રદયીઓને સ્નેહથી તરબતર કરતા રહેતા હોય તેઓની ખ્યાતિ માટે કોઇ શબ્દોની જરૂર નથી રહેતી તેમ સોશ્યોલોજીસ્ટસના સર્વે જણાવે છે અને ખરી લોકપ્રિયતા જ આ છે કે લોકો માં પ્રિય બનવુ અને તે સદકાર્યની સુવાસનુ પ્રતિબિંબ હોય છે તેમ હિતોપદેશના સુત્રોમા કંડારાયેલ આપણી ભવ્ય પરંપરા દર્શાવતા માર્ગદર્શનો છે તેમ અધ્યાત્મ ક્ષેત્ર ના અભ્યાસુઓ કહે છે અને એકજ વ્યક્તિમા વિવિધ મુલ્યોનુ જતન અને ફરજનિષ્ઠા સાથે સેવાયજ્ઞ આ ત્રિવેણી સંગમ નહિતર દુર્લભ હોય છે જે લાલબંધુઓ માટે સહજ છે કેમકે હ્રદયનો ભાવ લોકોના દિલને સ્પર્શે છે જે લોકપ્રિયતાનુ સુંચન કરે છે તેમ જાણકારો  કહે છે અને તે જ અદર્શ મુલ્યાંકન છે
સંગઠન એ જ શક્તિ દરેક જાહેર સેવા કાર્ય નામી અનામી સૌ કોઇ ના પ્રત્યક્ષ પરોક્ષ સહયોગ હોય છે શુભકામનાઓ હોય છે ત્યારે વ્યાપક   વર્તુળ અગણીત ચાહકો ધરાવતા જીતુભાઇ માટે દરેક સેવાકાર્યોના આયોજનોમા એક તો તેમની નિષ્ઠા બીજુ લોકોના ભાવ ના કારણે પ્રાણ પુરાય છે તેમજ સંગઠન શક્તિના દર્શન થાય છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM