ઉમરેઠ માં વડતાલ હસ્તક શ્રી સ્વામિારાયણના મંદિર માં સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ ના 23માં પાટોત્સવ આયોજન કરાયું

રિપોર્ટ:-બિના પટેલ

ઉમરેઠ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 23 માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ચોથા દિવસે કથા નું રસપાન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાથે કથામા મહેમાન તરીકે આણંદ જિલ્લા સાંસદ શ્રી પટેલ મિતેષભાઈ (બકાભાઇ) ,ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરાવાળા,કનુભાઈ પટેલ,ઉમરેઠ એપીએમસીમાં ના ચેરમેન પ્રકાશ ભાઈ પટેલ, ઉમરેઠ પુર્વ એપીએમસી ના ચેરમેન સુજલભાઇ શાહ, ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત કથા ના વક્તાશ્રી હરિગુણદાસજી સ્વામી એ સૌને હાર પહેરાવી આશિવૉદ આપી કર્યું હતું..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *