માંડવી મધ્યે આધ્યા જવેલર્સ નું શુભઆરંભ કરાયું

માંડવી બાંધણી બજાર માં આધ્યા જવેલર્સ નું શુભારંભ સ્વામિનારાયણ ના સંતો ના વરદ હસ્તે કરાયું હતું.પધારેલા સંતોએ વાલજી મુરજી હિરાણી સાથે ઉમેશ ગાભાભાઈ કષ્ટા પરિવાર ને આશીર્વાદ આપ્યા હતા સોના ચાંદી ની અવનીવી કારીગીરી નો ઉત્તમ નજારો અહીં જોવા મળશે પધારેલા મહેમાનો ને ઉમેશ કષ્ટા અને ધ્રુવ હીરાણી એ આવકાર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *