સુરેન્દ્રનગર વોર્ડ નંબર ૪ મા ભારતીય જનતા પાર્ટી ૪૨ મા સ્થાપના દિવસ કાર્યક્રમ ઉજવણી કરાઈ

સુરેન્દ્રનગર વોર્ડ નંબર ૪ મા આજ રોજ ભારતીય જનતા પાર્ટી ૪૨ મા સ્થાપના દિવસ નાં કાર્યક્રમ મા ખાસ ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નાં ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી હાજરી મા કાર્યક્રમ થયેલ તેમજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબનું લાઈવ ટીવી પ્રસારણ પણ સાંભળેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વિરેન્દ્ર ભાઈ આચાર્ય તથા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા સંગઠનના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ ગોવાણી સંગઠનના ઉપપ્રમુખ કોમલબેન સંઘવી નગરપાલિકાના સદસ્ય શ્રી ઓ તથા વોર્ડના કાર્યકરો પણ ઉપસ્થિત રહેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *