ભારતીય જનતા પાર્ટીનાં ૪૨ માં સ્થાપના દિવસ નિમિત્તે બક્ષીપંચ મોરચા અને મહિલા મોરચા દ્વારા ગાયત્રી મંદિર – ઊના ખાતે ઉજવણી કરવામાં આવેલ

ભારતીય જનતા પાર્ટીનાં ૪૨ માં સ્થાપના દિવસ નિમિત્તે બક્ષીપંચ મોરચા અને મહિલા મોરચા દ્વારા ગાયત્રી મંદિર – ઊના ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં ઊના નગરપાલિકા- ઊનાનાં ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ જોષી, બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ આર.ડાભી અને હોદેદારોઓ શ્રી જનકભાઈ રાઠોડ, દીપકભાઈ શિયાળ, દિલીપભાઈ મકવાણા, અનિલભાઈ રાઠોડ તેમજ મહિલા મોરચાના પ્રમુખશ્રી જયશ્રીબેન ભેંસાણીયા અને હોદેદારો શ્રી લક્ષ્મીબેન બાંભણિયા, શ્રી પાયલબેન બાંભણિયા, હંસાબેન, તેજલબેન, સરલાબેન, તૃપ્તિબેન, મનીષાબેન, સોનલબેન વગેરે તેમજ ભારતીય જનતા પાર્ટી નાં હોદેદારો ઉપસ્થિત રહી ઉજવણીને યાદગાર બનાવેલ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *