વિસનગર ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે જી. ડી જનરલ હોસ્પિટલમાં તમામ દર્દી ઓને ખબર અંતર પૂછ્યા અને ફ્રૂટ વિતરણ કર્યું

રિપોર્ટ – મહેશ પટેલ-વિસનગર

7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે જી. ડી જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે તમામ દર્દી ઓને ખબર અંતર પૂછ્યા અને ફ્રૂટ વિતરણ કર્યું જેમાં ભારતીય જનતા પાર્ટી વિસનગર શહેર સંગઠન ના તમામ હોદ્દેદારો, કોર્પોરેટ શ્રીઓ, અને તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *