રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો ખંભાત તાલુકા માં પ્રારંભ થયો.

રિપોર્ટ: બીના પટેલ

ન સમસ્યા ઓ ના એક જ સ્થળ પર ત્વરિત ઉકેલ તેમજ વિવિધ જનસુખકારી યોજનાઓ ના લાભ જન જન સુધી પહોચાડવાનો શુભાશય થી ખંભાત તાલુકા ના ધારાસભ્ય મયરભાઈ રાવલે આ કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સાથે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા ,નાયબ કલેકટર નીરૂપાબેન ગઢવી, મામલતદાર મનુભાઈ હિહોર, ઇ. ટી ડી ઓ ઘનશ્યામસિંહ,જી. પં પ્રતિનિધિ રણછોડભાઈ જાદવ,તા. પં સદસ્ય પ્રકાશભાઈ આચાર્ય,ખ.વે. સંઘ ડિરેક્ટર સરદારસિંહ ચૌહાણ, ઘનશ્યામભાઈ ભરવાડ,તાલુકા પંચાયત પ્રતિનિધિ ધીરુભાઈ રાઠોડ અને ફતેહસિંહ ચૌહાણ સહિત ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *