

રિપોર્ટ : બીના પટેલ
કરમસદ ખાતે કરમસદ કેળવણી મંડળ દ્વારા બાળકો ના સર્વાંગી વિકાસ માટે “સમર કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કરમસદ શહેર પ્રમુખ સુનીતભાઈ પટેલ, પુર્વ સાંસદ શ્રી દિલીપ પટેલ દાતા શ્રી દિનેશભાઇ પટેલ, કરમસદ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નિલેશભાઇ પટેલ, મંડળના ઉપપ્રમુખ શ્રી હિરેનભાઇ પટેલ, સેક્રટરી શ્રી ધ્રુવલભાઇ પટેલ, મંડળના શ્રી નિતીનભાઇ પટેલ, નગર સેવક શ્રી મનોજભાઇ પટેલ , વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમર કેમ્પ ને સફળ બનાવવા શિક્ષકો સાથે સ્ટાફે જહેમત ઉઠાવી હતી
