શ્રી સી આર પાટીલ સાહેબે રાજપીપળા ખાતે યુવા મોરચાની બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું.

નર્મદા જીલ્લા ખાતે રાજપીપળા ખાતે અંબુભાઈ પુરાણી મેદાનથી માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે યુવા મોરચાની બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ,સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ, નર્મદા જીલ્લા મહામંત્રી શ્રી નીલ કુમાર રાવપાલિકા પ્રમુખ શ્રી કુલદીસિંહ ગોહિલ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *