કમોસમી વરસાદ માં સૂતાપાડા મા‌ વિજળી પડેલ તે સોસાયટીની મુલાકાત લેતા દિલીપસિંહ બારડ

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ

કમોસમી વરસાદ થી ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ‌મુકામે સુત્રાપાડા શહેર ના જુલેલાલ સોસાયટી વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે ગાજવીજ સાથે રાત્રી ના વીજળી થી જે લોકો મકાનો ને નુકસાન થયું ત્યાં રૂબરૂ મુલાકાત લેતા દિલીપસિંહ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી અને માજી પ્રમુખ સુત્રાપાડા નગરપાલિકાઅનેસુત્રાપાડાનગરપાલિકા સદસ્ય જેસીગ ભાઈ બારડ તેમજ કારોબારી ચેરમેન રમેશભાઇ તેમજ પીઠાભાઇ.અને મોહનભાઈ મકાનો ની મુલાકાત લય કમોસમી વરસાદ માં વીજળી પડવાથી જે લોકોને મકાનો માં નુકસાની ‌અસર થઇ તે દરેક લોકો ને મળી અને આશ્વાસન આપ્યું સરકાર શ્રી માં તેમના થયેલ આર્થિક નુકસાન ની રજુવાત કરી‌

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *