આણંદ જિલ્લા ના બાકરોલ ખાતે પધારેલા ગુરૂહરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામી નું સ્વાગત તથા પરિવાર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના બાકરોલ ખાતે પધારેલા ગુરૂહરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામી નું સ્વાગત તથા પરિવાર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મીય વિદ્યાધામ ના શ્રી ગુરુપ્રસાદ સ્વામી, આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ તથા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.અને પરમ પૂજ્ય શ્રી પ્રબોધજીવન સ્વામી નું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *