જામ-જોધપુર ખરીદ વેચાણ સંઘમાં ભાજપે સતાના સુકાન કર્યા બાદ ધુમધડાકા સાથે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો

જામ-જોધપુર આઝાદી બાદ પ્રથમ વખત તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભાજપે સતાના સુકાન સંભાળ્યા બાદ આજરોજ રેલી કાઢી નારા લગાવી મીઠા મોઢા કરાવી ભવ્ય આતશબાજી કરી સર્વાનુમતે ચૂંટાયેલ પ્રમુખ કિશોરસિંહ બનેસિંહ જાડેજાએ શાસ્ત્રોક્ત વિધી થી ચાર્જ સંભાળ્યો હતો આ વેળાએ જીલ્લાના ક્ષત્રીય આગેવાન પૂર્વ ધારાસભ્ય માર્કેટીંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિહ જાડેજા માર્કેટીગ યાર્ડના પુર્વ પ્રમુખ સી.એમ. વાછાણી ભાજપ અગ્રણી અમુભાઈ વૈશ્નાણી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર જિલ્લા મંત્રી કૌશિકભાઈ રાબડીયા શહેર ભાજપ પ્રમુખ જ્પેશ ભાલોડીયા માર્કેટીંગ પાર્ડના સદસ્ય જયસુખભાઈ વડાલીયાતથા શહેર તેમજ તાલુકાના ભાજપ સંગઠનના હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા.અને પ્રમુખ કિશોરસિંહ જાડેજાએ ભાજપના હોદેદારોનો તથા સંગઠનના તમામ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *