આણંદ બોચાસણ સ્વામિનારાયણ મંદિર ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો

રિપોર્ટ: બીના પટેલ

બોચાસણ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય શ્રી ડોક્ટર સ્વામી ની ઉપસ્થિત માં શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો હતો, આ પ્રસંગે બી.એ.પી.એસ સંપ્રદાયના અન્ય પરમ પૂજ્ય સંતગણ, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *