પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન….

રીપોર્ટ:- મનુભાઈ આહીર

મોરબી માં કાંતિભાઈ અમૃતિયા પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા ઘણાં સમય પેહલા એક પેહલ કરવા માં આવેલ જે પહેલ ને ઘણાં સમાજ અપનાવી ને આજે પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં ચિ.નિશાબેન નાગજીભાઈ ભીમાંણી ના ચિ. વિપુલભાઈ વીરજીભાઈ અઘરા સાથે યોજાયા હતા જેમાં મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા ,ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખશ્રી ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના અગ્રણી શ્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા શ્રી વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *