અંજાર મધ્યે શ્રી કચ્છ આહીર યુવક મંડળ આયોજિત ડે નાઈટ આહીર કપનું ઉદ્ઘાટન કરવા માં આવ્યું..

રીપોર્ટ :- મનુભાઈઆહીર

અંજાર મધ્યે શ્રી કચ્છ આહીર યુવક મંડળ આયોજિત ડે નાઈટ આહીર કપનું ઉદ્ઘાટન કરવા માં આવ્યું..આ તકે સચ્ચિદાનંદ સંપ્રદાયના પરમ પૂજ્ય અર્ચનીય પૂ. શ્રી ત્રીકમદાસજી મહારાજના, પુજ્ય શ્રી ભરતદાદા, પૂર્વ મંત્રી ધારાસભ્યશ્રી વાસણભાઇ આહીર,રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, આહીર સમાજના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ હેરભા, પ્રમુખ શ્રી ત્રિકમભાઈ આહીર, અગ્રણી શ્રી વિકેભાઈ હુંબલ, શ્રી પ્રેમજીભાઈ પેડવા, શ્રી આણદાભાઈ બોરીચા, શ્રી મુરજીભાઈ આહીર યુવા ઉદ્યોગપતિઓ શ્રી લક્ષમણ ટી આહીર, શ્રી રમેશ ગગુભાઈ મયાત્રા શ્રી ભાવેશ એન શ્રી ચાવડા ચેરમેન શ્રી ધનજીભાઈ હુંબલ શ્રી બાબુભાઇ શ્રી ધમાભાઈ ડાંગર શ્રી સંભુભાઈ હુંબલ વગેરે સમાજના અગ્રણીઓ દાતાઓની ઉપસ્થીતીમા ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *