મોરબી એલ.ઈ. કોલેજ ખાતે બાબુભાઈ દાનાભાઇ જીલરિયાનો નિવૃતિ વિદાય – સન્માન સમારોહ યોજાયો

રીપોર્ટ:- મનુભાઈ આહીર

મોરબી એલ.ઈ. કોલેજ ખાતે પોતાની ફરજ પ્રત્યે ખુબ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા બાબુભાઇ દાનાભાઇ જીલરીયા વય મર્યાદાના લીધે આજે નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલસાહેબ તથા પ્રોફેસરો અને અન્ય અધિકારીઓ તથા કમૅચારીગણ હાજર રહ્યા હતા અને બાબુભાઇ દાનાભાઇ જીલરીયા એ પ્રમાણિકતા સાથે સર્વિસ કરેલ હોય તેને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓને વિદાય આપતા ઘણા બધાની આંખો હર્ષના આંસુથી છલકાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *