વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં ભાજપ સમર્થીત બારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર.

કુલ ૧૨ સભ્યો પૈકી મંડળ સભાસદના નવ સભ્યો તેમજ વ્યક્તિ સભાસદની ત્રણ બેઠકો માટે ઉમેદવારોએ ૨૫/૪/૨૦૨૨ના રોજ ફોર્મ ભર્યા હતા.

ખેડૂતોના હિત સાથે જોડાયેલ વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બિનહરીફ કરવામાં વિજાપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ પટેલની સક્રિય ભૂમિકા.

વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં ભાજપ સમર્થીત બારેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. કુલ ૧૨ સભ્યો પૈકી મંડળ સભાસદના નવ સભ્યો તેમજ વ્યક્તિ સભાસદની ત્રણ બેઠકો માટે ઉમેદવારોએ ૨૫/૪/૨૦૨૨ના રોજ ફોર્મ ભર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ખરીદ વેચાણ સંઘ એ સીધી ખેડૂતો સાથે જોડાયેલી સંસ્થા છે અને ભાજપની નીતિ હંમેશાથી ખેડૂતહિતની રહી છે ત્યારે વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બિનહરીફ કરવામાં વિજાપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ પટેલની સક્રિય ભૂમિકા ભજવી તમામ ઉમેદવારો બિનહરીફ વિજયી બનાવવામાં યોગદાન આપ્યું છે. ભાજપાની વિચારધારાને સમર્પિત બારેય ઉમેદવારો બિનહરીફ થતા તાલુકામાં આનંદની લાગણી પ્રસરી છે. આ અખબારી યાદી સાથે બિનહરીફ થયેલા ઉમેદવારોના નામની યાદી જોડેલ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM