સેવા એજ સંપતિ ફાઉન્ડેશન નાં ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા ખુબ સારાહનિય કાર્ય.

રિપોર્ટ:-મનુભાઈઆહીર
મોરબીના માળીયા તાલુકામાં રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ ભાઈ બાવરવા ના ખેતર માં ઉભા મોલમાં PGVCL ની લાઈન નીકળે છે આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન થયેલ અને PGVCL દ્વારા સંતોષકારક જવાબ ના મળતા આ ખેડૂતોને જીલ્લા પંચાયત ના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન માંથી ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા બંન્ને ખેડૂતોને 25-25 હજાર ના ચેક આપીને આર્થિક સહાય કરી હતી જેમાં માળીયા તાલુકાના પ્રમુખ શ્રી મણિલાલ સરડવા ,મહામંત્રી શ્રી મનીષભાઈ કાંજીયા,ખીરઈ ગામના સરપંચ નિલેશભાઈ સંઘાણી,શ્રી ભારદ્વાજ ભાઈ રંગપરીયા હાજર રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *