ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે વોર્ડ નંબર 11 મા ટિફિન બેઠક રાખવા માં આવેલ.

રીપોર્ટ:- મનુભાઈ આહીર
જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા કે કે પરમાર, નીરજભાઈ ભટ્ટ, ચંપકસિંહ રાણા તથા વોર્ડ નંબર 11 ના કાઉન્સિલર શ્રી ઓ અને કાર્યકર્તા મિત્રો મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા ના લક્ષ્મણ ફાર્મ પર ટિફિન બેઠકમાં હાજર રહ્યા ટિફિન બેઠકના ઇન્ચાર્જ મોરબી શહેર ઉપાધ્યક્ષ વનરાજ સિંહ જાડેજા મોરબી શહેર મંત્રી દીપકભાઈ સોમૈયા હાજર રહ્યા….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *