આણંદ જિલ્લા માં ગ્યારહમુખી કવચ હનુમાન સેવા મંડળ દ્વારા ” સામૂહિક સુંદરકાંડ પાઠ ” નું આયોજન અક્ષરફાર્મ , આણંદ – વલ્લભવિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : બીના પટેલ

ણંદ જિલ્લા માં ગ્યારહમુખી કવચ હનુમાન સેવા મંડળ દ્વારા ” સામૂહિક સુંદરકાંડ પાઠ ” નું આયોજન અક્ષરફાર્મ , આણંદ – વલ્લભવિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સંત શ્રી સિદ્ધબાબા નરસિંહસાદજી મહારાજ, આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ, મુખ્ય યજમાન પરસોત્તમદાસ રતિભાઈ પટેલ તથા અન્ય ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *