આણંદ ખાતે વીર સમ્રાટ મહારાણા પ્રતાપજી ની પ્રતિમા નું અનાવરણ કરાશે

રિપોર્ટ :બીના પટેલ

ક્ષત્રિય સેના આણંદ જિલ્લા આયોજિત હિંદુ હૃદય સમ્રાટ વીર મહારાણા પ્રતાપ જી ની પ્રતિમા નું અનાવરણ ૯ મી મે ના રોજ આણંદ ના મહારાણા પ્રતાપ ચોક, લોટેશ્વર ભાગોળ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે ડાકોર થી શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો ત્યારે આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા ચિખોદરા ખાતે આ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM