વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા નિર્માણ પામેલ સોલાર સિસ્ટમનું ઇનોગ્રેશન તથા એમ્ફીથિયેટરનું ખાત મુહૂર્ત

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા નિર્માણ પામેલ સોલાર સિસ્ટમનું ઇનોગ્રેશન તથા એમ્ફીથિયેટરનું ખાત મુહૂર્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાં માન. અધ્યક્ષશ્રી હિતેશ પટણી નાં હસ્તે રાખેલ હતું.આ પ્રસંગે , શાસનાધિકારી શ્રી, શિક્ષણ સમિતિ નાં સભ્યશ્રીઓ, કાઉન્સિલર શ્રી આશિષ જોશી, વોર્ડ પ્રમુખ શ્રી અમિત વ્યાસ, દાતા શ્રી યુનાઈટેડ વે નાં શ્રી બિનિતા બેન, લેનોઝ રિયલ એસ્ટેટ નાં શ્રી ધવલભાઈ, જન પ્રિયા ટ્રસ્ટ, આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *