

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા માં આંકલાવ શહેર ના ભાજપા મહામંત્રી વિશાલભાઈ પટેલ તથા યુવા પ્રમુખ સચીનભાઈ પટેલ દ્વારા ભાજપ લઘુમતી મોરચા ના આગેવાન સુનિલભાઈ રાજ , બાદલ ભાઈ તથા મુસ્લિમ બિરાદરો, યુવાનો અને આગેવાનો ને ઈદ ના પર્વ નિમિત્તે મો મીઠું કરાવી તથા ભેટી ને ઈદ ની શુભકામના પાઠવી હતી તથા સમગ્ર મુસ્લિમ યુવાનો અને આગેવાનો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેથી આંકલાવ શહેર નું સમગ્ર વાતાવરણ ભાઈચરમયી બની ઉઠ્યું હતું.
