રાજ્ય સભા ના મેમ્બર શંભુપ્રસાદજી ટુંડીયાએ કમલમ અખબારની કામગીરી ને બિરદાવ્યા

રિપોર્ટ : અજય ખત્રી

સવગુણ સમાધી સ્થાન ના મહંતશ્રી અને રાજ્ય સભા ના મેમ્બર શંભુપ્રસાદજી ટુંડીયા ની શુભેચ્છા મુલાકાત ઝાલાવાડ ખાતે ઝાંઝરકા ગામે કમલમ આણંદ બ્યુરો ચીફ બીના પટેલે લીધી હતી.આવનારા સમય માં કમલમ અખબાર ની ગતિવિધી થી શંભુપ્રસાદજી ને વાકેફ કર્યા હતા. કમલમ અખબાર ની કામગીરી ને મહંતશ્રી શભું પ્રસાદ જી એ બિરદાવી હતી..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *